gu_tn_old/1pe/03/04.md

1.3 KiB

the inner person of the heart

અહિયા “આંતરિક મનુષ્યત્વ” અને “હૃદય” શબ્દો એ આંતરિક ચરિત્ર અને વ્યક્તિના વ્યક્તિત્વનું વર્ણન કરે છે. બીજું અનુવાદ: “ આંતરિક રીતે તમે ખરેખર કેવા છો” (જુઓ: [[rc:///ta/man/translate/figs-metonymy]] (જુઓ: [[rc:///ta/man/translate/figs-doublet]])

a gentle and quiet spirit

દીન અને શાંતિપૂર્ણ વ્યવહાર. અહિયા “શાંત” શબ્દનો અર્થ થાય “શાંતિપૂર્ણ” અથવા “શાંત”. “આત્મા” શબ્દ એ વ્યક્તિના આચરણ અને પ્રકૃતિને દર્શાવે છે.

which is precious before God

પિતર ઈશ્વરનો વ્યક્તિ વિશેનો અભિપ્રાય કહે છે જાણેકે તે વ્યક્તિ તેની સામે ઊભો હોય. બીજું અનુવાદ: ""જેને ઈશ્વર મૂલ્યવાન ગણે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)