gu_tn_old/1pe/03/02.md

886 B

they will have seen your sincere behavior with respect

આ અમૂર્ત નામ “આચરણ”ને ક્રિયાપદમાં અનુવાદ કરી શકાય. બીજું અનુવાદ: તમારાં પ્રમાણિક અને મર્યાદાયુક્ત આચરણને જોઇને તેઓ ” (જુઓ: rc://*/ta/man/translate/figs-abstractnouns)

your sincere behavior with respect

શક્ય અર્થો ૧) “તેઓ પ્રત્યે તમારું પ્રમાણિક આચરણ અને જે રીતે તમે તેઓને માન આપો છો” અથવા ૨) “તેઓ પ્રત્યે તમારું શુદ્ધ આચરણ અને તમે કેવી રીતે ઈશ્વરને મહિમા આપો છો.”