gu_tn_old/1pe/02/24.md

1.4 KiB

Connecting Statement:

પિતર ઈસુ ખ્રિસ્ત વિષે વાત કરવાનું ચાલુ રાખે છે. જે લોકો દાસ છે તેઓ સાથે તે હજુ વાત કરે છે.

He himself

આ ભારપૂર્વક ઇસુને દર્શાવે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-rpronouns)

carried our sins in his body to the tree

તેણે “આપણાં પાપ માથે લીધાં” એટ્લે કે આપણાં પાપો માટે તેમણે સજા ભોગવી. બીજું અનુવાદ: “લાકડા પર આપણાં પાપો માટે સજા ભોગવી. (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

the tree

ઈસુ જે વધસ્તંભ પર મરણ પામ્યા હતા તે વિષે વાત કરે છે, જે લાકડાનો બનેલો હતો (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

By his bruises you have been healed

આ વાક્ય સક્રિય રૂપમાં દર્શાવી શકાય. બીજું અનુવાદ: “લોકોએ તેમને ઘાઓ આપ્યાં જેત્નાથી ઈશ્વરે તમને સાજાપણું આપ્યું છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)