gu_tn_old/1pe/02/21.md

1.3 KiB

Connecting Statement:

પિતર લોકોના ઘરોમાં કામ કરતાં નોકરો સાથે વાત કરવાનું ચાલુ રાખે છે.

it is to this that you were called

અહિંયા “આ” શબ્દ પિતર ની જેમ ભલું કરવાને લીધે જે વિશ્વાસીઓ દુ:ખ સહન કરે છે તેઓને વર્ણવે છે. આ વાક્યને સક્રિય રૂપમાં દર્શાવી શકાય. બીજું અનુવાદ: “ઈશ્વરે તમને આને માટે તેડ્યા છે” (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

for you to follow in his steps

જેથી તમે તેના પગલે ચાલો. પિતરે તેઓને દુ:ખસહન કરવામાં ઈસુના નમૂનાને અનુસરવા કહે છે જાણેકે ઈસુ જે રસ્તે ચાલ્યા તે જ રસ્તા પર કોઇ ચાલે તેમ. બીજું અનુવાદ: “જેથી તમે તેના આચરણ અનુસરો” (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)