gu_tn_old/1pe/02/18.md

840 B

General Information:

પિતર એવા લોકો સાથે વાત કરવા લાગે છે કે જેઓ લોકોના ઘરોમાં નોકર તરીકે કામ કરે છે.

the good and gentle masters

અહીયા “ભલા” અને “માયાળુ” બંને શબ્દો સમાન અર્થ દર્શાવે છે અને ભારપૂર્વક કહે છે કે આ પ્રકારના માલિક તેઓના નોકરો સાથે દયાભાવથી વર્તે છે. બીજું અનુવાદ: “દયાળુ માલિક” (જુઓ: rc://*/ta/man/translate/figs-doublet)

the malicious ones

ક્રૂર માલિક અથવા “એના જેવાં”