gu_tn_old/1pe/02/12.md

1.4 KiB

You should have good behavior

અમૂર્ત નામ “આચરણ”ને ક્રિયાપદના રૂપમાં અનુવાદ કરી શકાય. બીજું અનુવાદ: “તમારા આચરણ સારાં રાખો” અથવા “તમારે સૌમ્યતાપૂર્વક વર્તવું જોઇએ” (જુઓ: rc://*/ta/man/translate/figs-abstractnouns)

if they speak about you as

જો તમારી વિરુદ્ધ બોલે/ આરોપ મૂકે

they may observe your good works

અમૂર્ત નામ “કામો”ને ક્રિયાપદમાં અનુવાદ કરી શકાય. બીજું અનુવાદ:” તમારા સારા આચરણોનું તેઓ અનુકરણ કરે.” (જુઓ: rc://*/ta/man/translate/figs-abstractnouns)

on the day of his coming

જ્યારે તે દિવસ આવશે. આ ન્યાયકરણના દિવસને દર્શાવે છે જ્યારે ઈશ્વર સર્વ લોકોનો ન્યાય કરવાના છે. બીજું અનુવાદ: “જ્યારે તે સર્વનો ન્યાય કરવાને આવશે” (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)