gu_tn_old/1pe/02/08.md

1.4 KiB

A stone of stumbling and a rock that makes them fall

આ બે વાક્યોનો અર્થ સમાન છે. એકસાથે તે ભારપૂર્વક કહે છે કે લોકો આ “પથ્થર”થી અપરાધી ઠરશે, જે ઈસુને દર્શાવે છે. બીજું અનુવાદ: “પથ્થર અથવા ખડક કે જેનાથી લોકો ઠોકર ખાશે.” (જુઓ: [[rc:///ta/man/translate/figs-explicit]] અને [[rc:///ta/man/translate/figs-parallelism]] અને rc://*/ta/man/translate/figs-metaphor)

stumble because they disobey the word

અહિં “વચન” એ સુવાર્તાના સંદેશ માટે વપરાયો છે. અવજ્ઞા કરવી એટલેકે તેઓ વિશ્વાસ કરતા નથી. “ તેઓ ઠોકર ખાય છે કારણ કે તેઓ ઈસુ વિશેના સંદેશ ઉપર વિશ્વાસ કરતા નથી.”

which is what they were appointed to do

આ વાક્ય સક્રિય રૂપમાં દર્શાવી શકાય. બીજું અનુવાદ: “જેના માટે ઈશ્વરે તેઓને નિર્માણ કર્યા છે” (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)