gu_tn_old/1pe/02/01.md

1.4 KiB

Connecting Statement:

પિતર પોતાના વાચકોને પવિત્રતા અને આજ્ઞાપાલન વિષેનું શિક્ષણ આપવાનુ ચાલુ રાખે છે.

Therefore put aside all evil, all deceit, hypocrisy, envy, and all slander

પાપી કામોને એવી રીતે દર્શાવવામાં આવ્યા છે જાણેકે તે એક વસ્તુ હોય જેને લોકો સહેલાઇથી ફેંકી દે છે. “એ માટે” શબ્દ દ્વારા પિતર ફરીથી એજ બધી બાબતો જે તેણે પવિત્ર થવા વિશે અને આધીન થવા વિશે કહી તેને દર્શાવે છે. બીજું અનુવાદ: એ માટે સઘળી દુષ્ટતા, અને દંભ, અને અદેખાઇ, અને સઘળા પ્રકારની નિંદાને દૂર કરો” અથવા “ એ માટે, દુષ્ટ થવાનું, અથવા કપટી થવાનું, અથવા દંભી થવાનું, અથવા ઈર્ષ્યાળુ થવાનું, અથવા નિંદા કરવાનું છૉડી દો. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)