gu_tn_old/1jn/05/intro.md

1.7 KiB

૧યોહાન ૦૫ સામાન્યનોંધ

અધ્યાયના વિશેષ વિચાર

ઈશ્વરથી જન્મેલા બાળકો

જ્યારે લોકો ઈસુમાં વિશ્વાસ કરે છે, ત્યારે ઈશ્વર તેમને તેમના બાળકો બનાવે છે અને અનંત જીવન આપે છે. (જુઓ:rc://*/tw/dict/bible/kt/believe)

ખ્રિસ્તી જીવન

જેઓ ઈસુમાં વિશ્વાસ કરે છે તેઓએ ઈશ્વરની આજ્ઞા માનવી અને ઈશ્વરના બાળકોને પ્રેમ કરવો.

આ અધ્યાયના અન્ય અનુવાદમાં સંભવિત મુશ્કેલીઓ

મરણ

જ્યારે યોહાન આ અધ્યાયમાં મરણ વિષે લખે છે ત્યારે તે શારીરિક મરણ વિષે કહે છે. (જુઓ:rc://*/tw/dict/bible/other/death)

“આખું જગત દુષ્ટના અધિકાર હેઠળ જીવે છે”

શબ્દ “દુષ્ટ” તે શેતાનને દર્શાવે છે. ઈશ્વરે તેને જગત પર રાજ કરવાનું સોંપ્યું છે, પરંતુ આખરે સઘળા પર ઈશ્વરનો અંકુશ છે. ઈશ્વર તેના બાળકોને શેતાનથી સુરક્ષિત રાખે છે. (જુઓ:rc://*/tw/dict/bible/kt/satan)