gu_tn_old/1jn/05/20.md

2.0 KiB

Son of God

ઈસુ વિશે આ એક મહત્વનું શીર્ષક છે જે ઈશ્વર સાથે ઈસુના સંબંધને વર્ણવે છે. . (જુઓ:rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)

has given us understanding

આપણને સત્ય સમજવા સહાય કરી છે

we are in him who is true

કોઈના “માં” રહેવું એ દર્શાવે છે કે તેનીસાથે ગાઢ સબંધમાં રહેવું, તેની સાથે એકતામાં રહેવું અથવા તેની સાથે જોડાયેલ રહેવું . શબ્દસમૂહ “જે સત્ય છે તેને” એ સત્ય ઈશ્વરને દર્શાવે છે અને શબ્દસમૂહ “તેના પુત્ર ઈસુ ખ્રિસ્તમાં” વર્ણવે છે કે આપણે તેનામાં કેવા છીએ જે સત્ય છે. વૈકલ્પિક ભાષાંતર: “તેમના પુત્ર પ્રભુ ઇસુ ખ્રિસ્તમાં જે સત્ય છે તેનામાં આપણે જોડાયેલા છીએ.” (જુઓ:rc://*/ta/man/translate/figs-metaphor)

him who is true

જે સત્ય છે અથવા “ ખરા ઈશ્વર” છે

This one is the true God

શક્ય અર્થો ૧) “આ એક” ઈસુને દર્શાવે છે અથવા ૨) “આ એક” ખરા ઈશ્વર ને દર્શાવે છે.

and eternal life

તેમને “અનંતજીવન” કહેવામાં આવ્યા છે કારણ કે તેઓ અનંત જીવન આપે છે. વૈકલ્પિક ભાષાંતર: “ અને તે જેઓ અનંતજીવન આપે છે” (જુઓ:rc://*/ta/man/translate/figs-metonymy)