gu_tn_old/1jn/05/11.md

1.2 KiB

And the witness is this

ઈશ્વર આ પ્રમાણે કહે છે

life

શબ્દ “જીવન” આખા પત્ર દરમિયાન શારીરિક જીવન કરતાં વધારે અર્થમાં ઉલ્લેખાયેલ છે. અહિયાં “જીવન” એ આત્મિક રીતે જીવંત રહેવું છે. અગાઉનું અનુવાદ જુઓ ૧ યો. ૧:૧ (જુઓ:rc://*/ta/man/translate/figs-abstractnouns)

this life is in his Son

આ જીવન એ તેમના પુત્ર મારફતે છે અથવા “જો આપણે તેમના પુત્રમાં જોડાઈ રહીશું તો સર્વકાળ જીવીશું” અથવા “જો આપણે તેમના પુત્રમાં રહીશું તો સર્વકાળ જીવીશું”

Son

ઈશ્વરપુત્ર શીર્ષક ઈસુ વિશે અગત્યનું શીર્ષક છે. (જુઓ:rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)