gu_tn_old/1jn/05/09.md

1.9 KiB

If we receive the witness of men, the witness of God is greater

અનુવાદક સ્પષ્ટ રીતે દર્શાવી શકે છે કે ઈશ્વર જે કહે છે તે આપણે વિશ્વાસ કરવાનું કારણ શું છે: વૈકલ્પિક ભાષાંતર: જો આપણે લોકો જે કહે છે તેના પર વિશ્વાસ કરીએ તો ઈશ્વર જે કહે છે તે પણ માનવું જ જોઈએ, કારણ કે તેઓ હંમેશા સત્ય કહે છે” (જુઓ:rc://*/ta/man/translate/figs-explicit)

receive the witness of men

“સાક્ષી માનીએ” રૂઢિપ્રયોગનો અર્થ એટલે કે અન્ય વ્યક્તિએ જે જોયું છે તે સબંધી તેની સાક્ષી પર વિશ્વાસ કરવો. વ્યક્ત નામ “સાક્ષી” શાબ્દિક રીતે અનુવાદ કરી શકાય. વૈકલ્પિક ભાષાંતર: “વ્યક્તિઓ જે સાક્ષી આપે છે તેનો છે વિશ્વાસ કરો” અથવા “વ્યક્તિઓએ જે જોયું છે તે સબંધી તેઓ જે કહે તેના પર વિશ્વાસ કરો” (જુઓ:[[rc:///ta/man/translate/figs-idiom]] નઅને [[rc:///ta/man/translate/figs-abstractnouns]])

the witness of God is greater

ઈશ્વરની સાક્ષી વધારે મહત્વની અને વિશ્વાસયોગ્ય છે

Son

ઈશ્વરપુત્ર શીર્ષક ઈસુ વિશે અગત્યનું શીર્ષક છે. (જુઓ:rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)