gu_tn_old/1jn/05/05.md

1.1 KiB

Who is the one who overcomes the world?

યોહાન પ્રશ્નાર્થ વાક્યનો ઉપયોગ કરીને શિક્ષણને બિરદાવે છે વૈકલ્પિક ભાષાંતર: “જગતને કોણ જીતે છે તે હું તમને કહીશ:” (જુઓ:rc://*/ta/man/translate/figs-rquestion)

The one who believes that Jesus is the Son of God

આ વાક્ય કોઈ ખાસ વ્યક્તિનો નહીં પણ દરેક જે આમાં વિશ્વાસ કરે છે તેનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ઈસુ ઈશ્વરપુત્ર છે તેવો વિશ્વાસ કરનાર કોઇપણ”

Son of God

ઈસુ વિશે આ મહત્વનુ શીર્ષક છે જે ઈશ્વર સાથેના તેમના સંબંધને દર્શાવે છે. (જુઓ:rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)