gu_tn_old/1jn/04/17.md

1.8 KiB

Because of this, this love has been made perfect among us, so that we will have confidence

આને સક્રિય વાક્યના રૂપમાં દર્શાવી શકાય. સંભવિત અર્થો 1) “આ કારણે” 1 યો. 4:16 ને દર્શાવે છે. (../04/16.md). વૈકલ્પિક ભાષાંતર: જે કોઈ પ્રેમમાં રહે છે તે ઈશ્વરમાં છે અને ઈશ્વર તેનામાં છે, ઈશ્વરે તેમનો પ્રેમ સંપૂર્ણ કર્યો છે જેથી આપણને સંપૂર્ણ હિંમત રહે” અથવા “2) “આ કારણે” આપણને હિંમત રહે” એ દર્શાવે છે. વૈકલ્પિક ભાષાંતર: આપણને હિંમત છે કે ન્યાયના દિવસે ઈશ્વર આપણને સ્વીકારશે અને તેથી આપણે જાણીશું કે તેમનો પ્રેમ આપણામાં સંપૂર્ણ થયો છે. (જુઓ:rc://*/ta/man/translate/figs-activepassive)

this love has been made perfect among us

આ સક્રિય વાક્યના રૂપમાં વર્ણન કરી શકાય. વૈકલ્પિક ભાષાંતર: ઈશ્વરે તેમનો પ્રેમ આપણામાં સંપૂર્ણ કર્યો છે” (જુઓ:rc://*/ta/man/translate/figs-activepassive)

because as he is, just so are we in this world

જે સંબંધ ઈસુનો ઈશ્વરપિતા સાથે છે તે જ સંબંધ આપણને ઈશ્વર પિતા સાથે આ જગતમાં છે