gu_tn_old/1jn/04/15.md

1.5 KiB

Whoever confesses that Jesus is the Son of God

ઈસુ વિશે હરેક જે કોઈ સત્ય કહે છે કે ઈસુ એ ઈશ્વરના પુત્ર છે

Son of God

ઈસુ વિશે આ મહત્વનુ શીર્ષક છે જે ઈસુના ઈશ્વર સાથેનો સંબંધને વર્ણવે છે. (જુઓ:rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)

God remains in him and he in God

કોઇની સાથે સતત રહેવું એટલે તેની સાથે સતત સંગતમાં રહેવું. અગાઉનું અનુવાદ જુઓ: “ઈશ્વરમાં રહે છે1 યો. 2:6 વૈકલ્પિક ભાષાંતર: ઈશ્વર સતત તેની સાથે સંગત કરે છે અને તે સતત ઈશ્વર સાથે સંગત કરે છે” અથવા “ઈશ્વર તેની સાથે અને તે ઈશ્વર સાથે જોડાયેલ રહે છે” (જુઓ:rc://*/ta/man/translate/figs-metaphor)

and he in God

શબ્દ “રહેવું” એ અગાઉના શબ્દસમૂહથી સમજાય છે. વૈકલ્પિક ભાષાંતર: “અને તે ઈશ્વરમાં રહે છે” (જુઓ:અલુપ્ત શબ્દ)