gu_tn_old/1jn/04/12.md

691 B

God remains in us

કોઇની સાથે સતત રહેવું એટલે સતત સંગતમાં રહેવું. અગાઉનું અનુવાદ જુઓ: “ઈશ્વરમાં રહે છે 1 યો. 2:6 વૈકલ્પિક ભાષાંતર: “ઈશ્વર સતત આપની સાથે સંગત કરે છે” અથવા “ઈશ્વર આપણી સાથે જોડાયેલ રહે છે” (જુઓ:rc://*/ta/man/translate/figs-metaphor)

his love is perfected in us

ઈશ્વરનો પ્રેમ આપણામાં સંપૂર્ણ થયો છે