gu_tn_old/1jn/04/08.md

649 B

The person who does not love does not know God, for God is love

“ઈશ્વર પ્રેમ છે” શબ્દ જેનો અર્થ “ઈશ્વરનું વ્યક્તિત્વ પ્રેમ છે” વૈકલ્પિક ભાષાંતર: જેઓ તેમના સાથી વિશ્વાસીને પ્રેમ કરતાં નથી તેઓ ઈશ્વરને જાણતા નથી કારણ કે ઈશ્વરનું વ્યક્તિત્વ એ લોકોને પ્રેમ કરવું છે” (જુઓ:rc://*/ta/man/translate/figs-metaphor)