gu_tn_old/1jn/02/28.md

1.2 KiB

Now

અહિયાં આ શબ્દ આ પત્રના નવા વિભાગને દર્શાવવા માટે વપરાયો છે.

dear children

યોહાન એક વડીલ વ્યક્તિ હતો અને તેઓનો આગેવાન હતો. આ અભિવ્યક્તિ વ્યક્ત કરવા દ્વારા તે તેઓ માટે તેના પ્રેમને પ્રદર્શિત કરે છે. અગાઉનું અનુવાદ જુઓ ૧ યો. ૨:૧ વૈકલ્પિક ભાષાંતર: ખ્રિસ્તમાં મારા પ્રિય બાળકો” અથવા “તમે જેઓ મને મારા પોતાના બાળકો સમાન પ્રિય છો” (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

he appears

આપણે તેમને જોઈએ

boldness

ભય વિના

not be ashamed before him

તેમની હાજરીમા આપણે શરમાવું ના પડે

at his coming

જ્યારે તેઓ પાછા આવે ત્યારે