gu_tn_old/1jn/02/26.md

601 B

those who would lead you astray

અહિયાં “તમને ભમાવે છે” એ અલંકારિક શબ્દ છે કે જે કોઈને પણ અસત્ય તરફ વિશ્વાસ કરવા પ્રેરે છે. વૈકલ્પિક ભાષાંતર: “જેઓ તમને છેતરે છે” અથવા “જેઓ તમને ખ્રિસ્ત વિષેના જુઠ્ઠાણા પર વિશ્વાસ કરવા પ્રેરે છે” (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)