gu_tn_old/1jn/02/08.md

994 B

Yet I am writing a new commandment to you

પણ જે આજ્ઞા હું તમને તે એક રીતે નવી આજ્ઞા છે.

which is true in Christ and in you

જે સત્ય છે, જેમ ખ્રિસ્તના કાર્યમાં અને તમારા કાર્યમાં પ્રગટ થયું.

the darkness is passing away, and the true light is already shining

અહિયાં “અંધકાર” શબ્દનો અર્થાલંકાર “દુષ્ટતા” છે અને “અજવાળું” શબ્દનો અર્થાલંકાર “ભલાઈ” છે.” વૈકલ્પિક ભાષાંતર: કારણ કે તમે દુષ્ટતા આચરતા અટક્યા છો અને તમે વધારે ને વધારે ભલાઈ કરી રહ્યા છો” (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)