gu_tn_old/1jn/02/07.md

1.5 KiB

Connecting Statement:

યોહાન વિશ્વાસીઓને મૂળભૂત સંગતના સિદ્ધાંતો જણાવે છે - આજ્ઞાપાલન અને પ્રેમ.

Beloved, I am

હું તે છું જેણે તમને પ્રેમ કર્યો અથવા “પ્રિય મિત્રો હું છું”

I am not writing a new commandment to you, but an old commandment

હું તમને એકબીજા પર પ્રેમ કરવા વિષે લખું છું, જે કોઈ નવી બાબત નથી પણ એક જૂની આજ્ઞા છે જે તમે સાંભળી હતી. . યોહાન ઈસુએ આપેલ આજ્ઞા કે એકબીજા પર પ્રેમ કરો તેનો ઉલેલ્ખ કરે છે.

from the beginning

અહિયાં, “શરૂઆત” દર્શાવે છે કે જ્યારથી તેઓએ ઈસુનું અનુસરણ કરવાનો નિર્ણય કર્યો. વૈકલ્પિક ભાષાંતર: “પ્રથમથી જયારે તમે ઈસુ પર વિશ્વાસ કર્યો.” (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

The old commandment is the word that you heard.

જે ઉપદેશ તમે સાંભળ્યો હતો તે જૂની આજ્ઞા છે”