gu_tn_old/1jn/02/05.md

2.3 KiB

keeps his word

અહિ આધીન થવાના રૂઢીપ્રયોગ તરીકે ‘કોઈના શબ્દનો અમલ કરવો’ રૂઢીપ્રયોગ છે. વૈકલ્પિક ભાષાંતર: “ઈશ્વર તેને જે કરવા કહે છે તે કરે છે” (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)

in him truly the love of God has been perfected

આ વાક્યને સક્રિય રૂપમાં દર્શાવી શકાય. સંભવિત: અર્થો ૧) “ઈશ્વરનો પ્રેમ” વ્યક્તિ ઈશ્વરને પ્રેમ કરતો દર્શાવે છે અને “સંપૂર્ણતા” એ પૂર્ણતા અથવા સંપૂર્ણ રજૂઆત કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “એ તે જ વ્યક્તિ છે જે ઈશ્વરને સંપૂર્ણ પ્રેમ કરે છે” અથવા ૨)”ઈશ્વરનો પ્રેમ” ઈશ્વર લોકોને પ્રેમ કરે છે અને “સંપૂર્ણતા” એ ઈશ્વરનો હેતુ પૂર્ણ થતો પ્રગટ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “ઈશ્વરના પ્રેમે માણસમાં તેનો હેતુ પરિપૂર્ણ કર્યો છે” (જુઓ: [[rc:///ta/man/translate/figs-possession]] અને [[rc:///ta/man/translate/figs-activepassive]])

By this we know that we are in him

‘આપણે તેનામાં છીએ” શબ્દ સમૂહનો અર્થ થાય છે કે વિશ્વાસીને ઈશ્વર સાથે સંગત છે. વૈકલ્પિક ભાષાંતર: “ઈશ્વર જે કહે છે તે જ્યારે આપણે કરીએ છીએ ત્યારે આપણને ખાતરી થાય છે કે આપણી તેમની સાથે સંગત છે” અથવા “આથી આપણે જાણી શકીએ છીએ કે આપણે તેમનામાં છીએ” (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)