gu_tn_old/1jn/01/09.md

671 B

to forgive us our sins and cleanse us from all unrighteousness

આ બંને વાક્યો મૂળભૂત રીતે એક જ અર્થ ધરાવે છે. યોહાન તેમનો ઉપયોગ, ઈશ્વર ખરેખર આપણા પાપોની માફી આપે છે તે સત્ય પર ભાર મૂકવા માટે કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “આપણે જે કઈ પણ અપરાધ કર્યો હશે તે સર્વ સંપૂર્ણપણે માક કરશે” (જુઓ: rc://*/ta/man/translate/figs-parallelism)