gu_tn_old/1jn/01/07.md

1.1 KiB

walk in the light as he is in the light

અહિયાં “ચાલવું” એક અલંકારિક શબ્દ છે કે વ્યક્તિએ કેવી રીતે જીવવું અને વર્તવું. અહિયાં “અજવાળું” એ “સારાપણાં” અથવા “ભલાઈ”નું રૂપક છે.” વૈકલ્પિક ભાષાંતર: “જે સારું છે તે કરો કેમ કે ઈશ્વર સંપૂર્ણ સારા છે” અથવા “જે સારું છે તે કરો કેમ કે ઈશ્વર સંપૂર્ણ ઉત્તમ છે” (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

the blood of Jesus

આ ઈસુના મૃત્યુને દર્શાવે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

Son

ઇસુ માટે ઈશ્વરના પુત્ર એ યથાયોગ્ય શીર્ષક છે. (જુઓ: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)