gu_tn_old/1jn/01/06.md

520 B

walk in darkness

અહીં “ચાલવું” એક અલંકારિક શબ્દ છેજેનો અર્થ થાય છે કે વ્યક્તિએ કેવી રીતે જીવવું અને વર્તવું. અહિયાં “અંધકાર” એ “દુષ્ટતાનું” રૂપક છે. વૈકલ્પિક ભાષાંતર: “દુષ્ટતા આચરે છે ” (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)