gu_tn_old/1jn/01/05.md

2.2 KiB

General Information:

અહી “અમે” અને “આપણે” શબ્દો સર્વ વિશ્વાસીઓનો તથા યોહાન જેઓ વિષે લખે છે તેઓનો સમાવેશ કરે છે. જ્યાં સુધી અલગ રીતે કહેવાયેલ ના હોય ત્યાં સુધી આ પુસ્તકની બાકી કલમોનો અર્થ ઉપરોકત મુજબ જ છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-inclusive)

Connecting Statement:

અહીંથી બીજા અધ્યાય સુધી, યોહાન સંગત વિષે- ઈશ્વર સાથે અને વિશ્વાસીઓ સાથે ગાઢ સંબંધ વિષે લખે છે.

God is light

આ અલંકારિક શબ્દનો અર્થ થાય છે કે ઈશ્વર સંપૂર્ણ શુધ્ધ અને પવિત્ર છે. જે સંસ્કૃતિઓ સારાપણાને અજવાળા સાથે જોડે છે તે આ અલંકારિક શબ્દને સમજાવ્યા વગર અજવાળાના ખ્યાલને રજૂ કરી શકે છે. વૈકલ્પિક ભાષાંતર: ઈશ્વર શુદ્ધ અજવાળા સમાન સંપૂર્ણ ન્યાયી છે.” (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

in him there is no darkness at all

આ અલંકારિક શબ્દનો અર્થ થાય છે કે ઈશ્વર કદી પાપ કરતાં નથી અને તેઓ કોઈ પણ રીતે દુષ્ટ નથી. જે સંસ્કૃતિઓ દુષ્ટતાને અંધકાર સાથે જોડે છે તેઓ અંધકારના અલંકારિક શબ્દને સમજાવ્યા વિના પ્રદર્શિત કરી શકે છે. વૈકલ્પિક ભાષાંતર: “તેમનામાં કંઈ પણ દુષ્ટતા નથી” (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)