gu_tn_old/1jn/01/01.md

2.3 KiB

General Information:

પ્રેરિત પાઉલે વિશ્વાસીઓને આ પત્ર લખ્યો છે. દરેક શબ્દ “તમે”, “તમારું”, અને “તમારા” બહુવચનામાં વિશ્વાસીઓનો સમાવેશ કરે છે. અહીં “આપણે” અને આપણું” શબ્દો યોહાન તથા અન્ય જેઓ ઈસુ સાથે હતા તેઓને દર્શાવે છે. કલમ ૧-૨માં “તે”, “કઈ”, અને “તે” જેવા ઘણાં સર્વનામોનો ઉપયોગ થયો છે. તેઓ “જીવનના શબ્દને” અને “અનંતજીવનને” દર્શાવે છે. પણ આ શબ્દો ઈસુ માટે વપરાયા હોવાથી, વ્યક્તિનો ઉલ્લેખ કરતા સર્વનામો જેવા કે, “કોણ” અથવા “તે” નો ઉપયોગ તમે કરી શકો (જુઓ: [[rc:///ta/man/translate/figs-you]] અને [[rc:///ta/man/translate/figs-exclusive]] અને rc://*/ta/man/translate/figs-pronouns)

which we have heard

જેને આપણે શિક્ષણ આપતા સાંભળ્યા છે

which we have seen ... we have looked at

નોંધ માટે/અગત્યતા દર્શાવવા માટે આનું પુનરાવર્તન થયું છે. વૈકલ્પિક ભાષાંતર: “જે આપણે પોતે નિહાળ્યું છે” (જુઓ: rc://*/ta/man/translate/figs-parallelism)

the Word of life

ઈસુ જે લોકોના અનંતજીવનના સ્ત્રોત છે.

life

સંપૂર્ણ પત્રમાં શબ્દ “જીવન” એ શારીરિક જીવન કરતા પણ વધુ જીવનનો ઉલ્લેખ દર્શાવે છે. અહીં, “જીવન” એ આત્મિક રીતે જીવંત હોવા માટે વપરાયો છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)