gu_tn_old/1co/15/55.md

735 B

Death, where is your victory? Death, where is your sting?

પાઉલ વાત કરે છે જાણે કે મરણ એક વ્યક્તિ હોય, અને તે આ પ્રશ્નનો ઉપયોગ મરણની શક્તિની મશ્કરી કરવા માટે કરે છે, જેને ખ્રિસ્તે પરાજિત કરી છે. વૈકલ્પિક અનુવાદ: ""મરણનો જય નથી. મરણનો ડંખ નથી."" (જુઓ: [[rc:///ta/man/translate/figs-apostrophe]] અને [[rc:///ta/man/translate/figs-rquestion]])

your ... your

આ એકવચન છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-you)