gu_tn_old/1co/15/37.md

780 B

What you sow is not the body that will be

પાઉલે બીના રૂપકનો ફરીથી ઉપયોગ કરીને એમ કહ્યું છે કે ઈશ્વર વિશ્વાસીઓના મરણ પામેલા શરીરને સજીવન કરશે, પરંતુ તે શરીર જેવું હતું તેવું દેખાશે નહિ. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

What you sow

પાઉલ કરિંથીઓની સાથે વાત કરી રહ્યો છે જાણે કે તે એક વ્યક્તિ છે, તેથી અહીં ""તમે"" શબ્દ એકવચન છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-you)