gu_tn_old/1co/15/36.md

888 B

You are so ignorant! What you sow

પાઉલ કરિંથીઓની સાથે વાત કરી રહ્યો છે જાણે કે તે એક વ્યક્તિ છે, તેથી અહીં ""તમે"" ના બંને કિસ્સા એકવચન છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-you)

You are so ignorant

તમને આ વિશે બિલકુલ ખબર નથી

What you sow will not start to grow unless it dies

બી ઉગશે નહિ જ્યાં સુધી તેને જમીનના ઊંડાણમાં નાખવામાં ન આવે. તે જ રીતે, ઈશ્વર તેને સજીવન કરે તે પહેલાં વ્યક્તિએ મરણ પામવું પડે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)