gu_tn_old/1co/15/25.md

4 lines
510 B
Markdown

# until he has put all his enemies under his feet
યુદ્ધ જીતનારા રાજાઓએ જેને હરાવ્યા હતા તેના ગળા પર પગ મૂકતા હતા. વૈકલ્પિક અનુવાદ: ""જ્યાં સુધી ઈશ્વર ખ્રિસ્તના બધા શત્રુઓનો સંપૂર્ણપણે નાશ ન કરે ત્યાં સુધી"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-idiom]])