gu_tn_old/1co/15/15.md

866 B

Connecting Statement:

પાઉલ તેઓને ખાતરી આપે છે કે ખ્રિસ્ત મરણમાંથી ઉઠ્યા છે.

we are found to be false witnesses about God

પાઉલ એવી દલીલ કરે છે કે જો ખ્રિસ્ત મરણમાંથી ઉઠ્યા નથી, તો તેઓ ખોટી સાક્ષી આપી રહ્યા છે અથવા ખ્રિસ્તના ફરીથી સજીવન થવાની જૂઠી વાત કરી રહ્યા છે.

we are found to be

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""દરેકને ભાન થશે કે આપણે છીએ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)