gu_tn_old/1co/15/12.md

523 B

how can some of you say there is no resurrection of the dead?

પાઉલ આ પ્રશ્નનો ઉપયોગ કોઈ નવા વિષયની શરૂઆત કરવા માટે કરી રહ્યો છે. વૈકલ્પિક અનુવાદ: ""તમારે એમ ન કહેવું જોઈએ કે મૂએલાનું પુનરુત્થાન નથી!"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

raised

ફરી સજીવન થયો