gu_tn_old/1co/15/10.md

1.8 KiB

the grace of God I am what I am

હાલમાં પાઉલ જે છે તે ફક્ત ઈશ્વરની કૃપા અથવા દયાથી છે.

his grace in me was not in vain

પાઉલ મૃદુવ્યંગ્ય દ્વારા ભાર મૂકે છે કે ઈશ્વરે પાઉલ મારફતે કાર્ય કર્યું. વૈકલ્પિક અનુવાદ: ""કારણ કે તે મારા પ્રત્યે દયાળુ હતા, તેથી હું ઘણું સારું કાર્ય કરી શક્યો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-litotes)

the grace of God that is with me

પાઉલ તે કામની વાત કરે છે જે તે કરી શક્યો હતો કારણ કે ઈશ્વર તેમના પ્રત્યે દયાળુ હતા જાણે કે કૃપા તે ખરેખર કામ કરી રહી હતી. વૈકલ્પિક અનુવાદ: શક્ય અર્થો આ પ્રમાણે છે 1) આ શાબ્દિક રીતે સાચું છે, અને ઈશ્વરે ખરેખર કામ કર્યું હતું અને કૃપાળુ રીતે પાઉલનો સાધન તરીકે ઉપયોગ કર્યો હતો અથવા 2) પાઉલ એક રૂપકનો ઉપયોગ કરી રહ્યો છે અને કહે છે કે ઈશ્વર પાઉલને કામ કરાવવા માટે અને પાઉલના કામને વધારવા માટે કૃપાળુ હતા જેથી સારા પરિણામો આવે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)