gu_tn_old/1co/15/01.md

955 B

Connecting Statement:

પાઉલ તેમને યાદ અપાવે છે કે તે સુવાર્તા છે જે તેમનું તારણ કરે છે અને તે તેમને ફરીથી કહે છે કે સુવાર્તા શું છે. પછી તે તેમને એક ટૂંકા ઇતિહાસનો પાઠ આપે છે, જે હવે જે બનશે તેની સાથે સમાપ્ત થાય છે.

remind you

તમને યાદ કરવામાં મદદ કરશે

on which you stand

પાઉલ કરિંથીઓની વાત કરી રહ્યો છે જાણે કે તેઓ એક ઘર હોય અને સુવાર્તા જાણે કે તે પાયો હોય જેના પર ઘર સ્થિર હતું. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)