gu_tn_old/1co/14/29.md

615 B

Let two or three prophets speak

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) કોઈપણ એક સભામાં બે કે ત્રણ પ્રબોધકો જ બોલે અથવા 2) કોઈપણ એક સમયે બે કે ત્રણ પ્રબોધકોને બોલવાનો વારો મળે.

to what is said

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તેઓ જે બોલે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)