gu_tn_old/1co/14/19.md

733 B

than ten thousand words in a tongue

પાઉલ શબ્દોની ગણતરી કરી રહ્યા ન હતા, પરંતુ આ વાત પર અતિશયોક્તિનો ઉપયોગ કર્યો હતો કે લોકો સમજી શકતા નથી તે ભાષાના ઘણા બધા શબ્દો કરતાં પણ ઘણા સમજી શકાય તેવા શબ્દો ખૂબ મૂલ્યવાન છે. વૈકલ્પિક અનુવાદ: ""10,000 શબ્દો"" અથવા ""ઘણા બધા શબ્દો"" (જુઓ: [[rc:///ta/man/translate/translate-numbers]] અને [[rc:///ta/man/translate/figs-hyperbole]])