gu_tn_old/1co/14/01.md

880 B

Connecting Statement:

પાઉલ તેઓને જણાવવા માંગે છે કે શિક્ષણ આપવું વધુ મહત્વનું છે કારણ કે તે લોકોને સૂચના આપે છે, તે પ્રેમથી થવું જોઈએ.

Pursue love

પાઉલ પ્રેમની વાત કરે છે જાણે કે તે વ્યક્તિ હોય. ""પ્રેમને અનુસરો"" અથવા ""લોકોને પ્રેમ કરવા માટે સખત પ્રયત્ન કરો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-123person)

especially that you may prophesy

અને ભવિષ્યવાણી કરવા માટે સક્ષમ થવા માટે ખાસ કરીને સખત મહેનત કરો