gu_tn_old/1co/12/29.md

675 B

Are all of them apostles? Are all prophets? Are all teachers? Do all do powerful deeds?

પાઉલ તેમના વાચકોને તેઓ પહેલેથી જ જાણે છે તે યાદ કરાવે છે. વૈકલ્પિક અનુવાદ: ""તેમાંના કેટલાક પ્રેરિતો છે. તેમાંના કેટલાક પ્રબોધકો છે. તેમાંના કેટલાક શિક્ષકો છે. તેમાંના કેટલાક સામર્થ્યવાન કાર્યો કરે છે."" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)