20 lines
2.4 KiB
Markdown
20 lines
2.4 KiB
Markdown
# to another prophecy
|
|
|
|
એક જ આત્મા દ્વારા આપવામાં આવે છે"" શબ્દસમૂહ અગાઉના શબ્દસમૂહોથી સમજી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""બીજાને તે જ પવિત્ર આત્મા દ્વારા ભવિષ્યવાણીનું દાન આપવામાં આવે છે"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-ellipsis]])
|
|
|
|
# to another various kinds of tongues
|
|
|
|
એક જ આત્મા દ્વારા આપવામાં આવે છે"" શબ્દસમૂહ અગાઉના શબ્દસમૂહોથી સમજી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""બીજાને ભિન્ન ભિન્ન ભાષાઓનું કૃપાદાન એજ આત્મા દ્વારા આપવામાં આવે છે"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-ellipsis]])
|
|
|
|
# various kinds of tongues
|
|
|
|
અહીં ""જીભો"" ભાષાઓને રજૂ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""ભિન્ન ભિન્ન ભાષાઓ બોલવાની ક્ષમતા"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metonymy]])
|
|
|
|
# to another the interpretation of tongues
|
|
|
|
પવિત્ર આત્મા દ્વારા કૃપાદાનો આપવામાં આવે છે"" શબ્દસમૂહ અગાઉના શબ્દસમૂહોથી સમજી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""બીજાને અન્ય ભાષાંતર કરવાનું કૃપાદાન એજ આત્મા દ્વારા આપવામાં આવે છે"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-ellipsis]])
|
|
|
|
# the interpretation of tongues
|
|
|
|
કોઈ એક ભાષામાં શું બોલે છે તે સાંભળવાની અને તે વ્યક્તિ શું કહે છે તે લોકોને કહેવા માટે બીજી ભાષાનો ઉપયોગ કરવાની ક્ષમતા છે. વૈકલ્પિક અનુવાદ: ""અન્ય ભાષાઓમાં જે કહેવામાં આવે છે તેનું અર્થઘટન કરવાની ક્ષમતા
|