gu_tn_old/1co/12/01.md

622 B

Connecting Statement:

પાઉલ તેમને જણાવે છે કે ઈશ્વરે વિશ્વાસીઓને વિશેષ દાનો આપ્યા છે. આ દાનો વિશ્વાસીઓના શરીરની સહાયતા માટે છે.

I do not want you to be uninformed

આ હકારાત્મક સ્વરૂપમાં દર્શાવી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""હું ઇચ્છું છું કે તમે જાણો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-doublenegatives)