987 B
987 B
examine
પાઉલ એવી વ્યક્તિની વાત કરે છે જે ઈશ્વર સાથેના તેના સંબંધોને જોઈ રહ્યો છે અને તે કેવી રીતે તે પોતાનું જીવન જીવી રહ્યો છે જાણે કે તે વ્યક્તિ કોઈ વસ્તુ ખરીદવા માટે તેને જોઈ રહ્યો હોય. આ 1 કરિંથીઓનો પત્ર 11:28 માં કેવી રીતે અનુવાદ કર્યું છે તે જુઓ. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)
we will not be judged
આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વર આપણો ન્યાય કરશે નહિ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)