gu_tn_old/1co/11/30.md

926 B

weak and ill

આ શબ્દોનો અર્થ લગભગ સમાન છે અને યુએસટી માં જોડાઈ શકે છે.

and some of you have fallen asleep

અહીં ઊંઘ એ મરણ માટેની સૌમ્યોક્તિ છે. વૈકલ્પિક અનુવાદ: ""અને તમારામાંના કેટલાક મરણ પામ્યા છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-euphemism).

some of you

જો આમ લાગે કે પાઉલ મરણ પામેલ લોકો સાથે વાત કરી રહ્યો છે, તો તમારે સ્પષ્ટ કરવું જોઈએ કે તેમ નથી. વૈકલ્પિક અનુવાદ: ""તમારા જૂથના કેટલાક સભ્યો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)