gu_tn_old/1co/11/22.md

760 B

to eat and to drink in

જેમાં જમવા માટે ભેગા થવું

despise

ધિક્કારવું અને અપમાન અને અનાદર સાથે વર્તવું

humiliate

શરમમાં નાખો છો અથવા શરમ અનુભવવાનું કારણ

What should I say to you? Should I praise you?

પાઉલ કરિંથીઓને ઠપકો આપી રહ્યો છે. વૈકલ્પિક અનુવાદ: ""હું આ વિશે કશું સારું કહી શકું નહિ. હું તમારી પ્રશંસા કરી શકતો નથી."" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)