gu_tn_old/1co/11/19.md

2.1 KiB

For there must also be factions among you

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""અવશ્ય"" શબ્દ સૂચવે છે કે આ પરિસ્થિતિ થવાની સંભાવના છે. વૈકલ્પિક અનુવાદ: ""કારણ કે કદાચ તમારી મધ્યે જૂથો હશે"" અથવા 2) પાઉલ તેમના જૂથો હોવાને કારણે વક્રોક્તિનો ઉપયોગ કરી રહ્યો હતો. વૈકલ્પિક અનુવાદ: ""કારણ કે તમે વિચારો છો કે તમારી વચ્ચે જૂથો હોવા જ જોઈએ"" અથવા ""કારણ કે તમે વિચારો છો કે તમારામાં મતભેદ પડવા જોઈએ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-irony)

factions

લોકોના જૂથોનો વિરોધ કરવો

so that those who are approved may be recognized among you

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""જેથી લોકો તમારી મધ્યેના સૌથી વધુ માનવામાં આવતા વિશ્વાસીઓને જાણશે"" અથવા 2) ""જેથી લોકો આ મંજૂરીને તમારી મધ્યેના અન્ય લોકોને પ્રદર્શિત કરી શકે."" પાઉલે કદાચ વક્રોક્તિનો ઉપયોગ કરીને, કરિંથીઓ જે સમજે તે ઇચ્છતો હતો, તેનાથી વિરુદ્ધ તેમને શરમાવવા કહ્યું હતું. (જુઓ: rc://*/ta/man/translate/figs-irony)

who are approved

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""જેમને ઈશ્વર મંજૂર કરે"" અથવા 2) ""જેમને તમે, મંડળી, મંજૂર કરે.