gu_tn_old/1co/11/13.md

837 B

Judge for yourselves

તમે જાણો છો તે સ્થાનિક રિવાજો અને મંડળીની પ્રથાઓ અનુસાર આ મુદ્દાનો ન્યાય કરો

Is it proper for a woman to pray to God with her head uncovered?

પાઉલ અપેક્ષા રાખે છે કે કરિંથીઓ તેની સાથે સંમત થાય. આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. ""ઈશ્વરનું સન્માન કરવા માટે, સ્ત્રીએ તેણીના માથાને ઢાંકીને પ્રાર્થના કરવી જોઈએ."" (જુઓ: [[rc:///ta/man/translate/figs-activepassive]] અને [[rc:///ta/man/translate/figs-rquestion]])