gu_tn_old/1co/11/11.md

935 B

Nevertheless, in the Lord

જ્યારે મેં હમણાં કહ્યું છે તે બધું સાચું છે, સૌથી અગત્યની વાત આ છે: પ્રભુમાં

in the Lord

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""ખ્રિસ્તીઓ મધ્યે, જે પ્રભુના છે"" અથવા 2) ""ઈશ્વરે સર્જન કરેલા આ જગતમાં.

the woman is not independent from the man, nor is the man independent from the woman

આ હકારાત્મક સ્વરૂપમાં દર્શાવી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""સ્ત્રી પુરુષ પર આધારીત છે, અને પુરુષ સ્ત્રી પર આધારીત છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-doublenegatives)