gu_tn_old/1co/11/08.md

691 B

For man was not made from woman. Instead, woman was made from man

ઈશ્વરે પુરુષમાંથી એક હાડકું લઈને સ્ત્રી બનાવી અને તે હાડકામાંથી સ્ત્રી બનાવી. આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરે સ્ત્રીમાંથી પુરુષને બનાવ્યો નથી. તેના બદલે, તેમણે પુરુષમાંથી સ્ત્રીને બનાવી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)