gu_tn_old/1co/11/07.md

744 B

should not have his head covered

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""તેના માથાને ઢાંકવું જોઈએ નહિ"" અથવા 2) ""તેના માથાને ઢાંકવાની જરૂર નથી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

glory of the man

જેમ માણસ ઈશ્વરની મહાનતાને પ્રતિબિંબિત કરે છે, તેમ જ સ્ત્રી પુરુષના ચરિત્રને પ્રતિબિંબિત કરે છે.