gu_tn_old/1co/10/30.md

1.3 KiB

If I partake of the meal with gratitude, why am I being insulted for that for which I gave thanks?

ઉપદેશક ઇચ્છે છે કે સાંભળનાર તેના મનમાં પ્રશ્નનો જવાબ આપે. વૈકલ્પિક અનુવાદ: ""હું આભારીપણા સાથે ભોજનમાં ભાગ લઉં છું, તો જેને સારું હું આભાર માનું છું તે વિષે મારી નિંદા કેમ કરવામાં આવે."" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

If I partake

જો પાઉલ કેટલાક કરિંથીઓ શું વિચારી રહ્યાં હશે તે ટાંકતા નથી, તો ""હું"" તે લોકોને રજૂ કરૂ છું જે આભાર સાથે માંસ ખાય છે. ""જો વ્યક્તિ ભાગ લે છે"" અથવા ""જ્યારે વ્યક્તિ ખાય છે

with gratitude

અને તેના માટે ઈશ્વરનો આભાર અથવા ""અને તે વ્યક્તિનો આભાર કે જેણે તેને તેના માટે મને આપ્યો